🔴 Breaking
રાશિ ભવિષ્ય 18 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:નેત્રંગના કાકડકુઈ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવ યોજાયોIPL 2027ની તમામ ટીમોનું રિટેન્શન લિસ્ટ જાહેર,જુઓ સંપૂર્ણ લિસ્ટગુજરાત પેટર્નના વિકાસ કામોની યાદીમાં મનમાનીનો આક્ષેપ: તિલકવાડાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુંઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, જો કે ટેકનિકલ પુરાવા કેસના સમર્થનમાંભરૂચ : કાલી તલાવડી-સ્પોર્ટ સંકુલ ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો, સાંસદ-ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત…પંચમહાલ : TMC ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું…પાટણ : એક વ્યક્તિ પર બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ..!રાશિ ભવિષ્ય 18 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:નેત્રંગના કાકડકુઈ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવ યોજાયોIPL 2027ની તમામ ટીમોનું રિટેન્શન લિસ્ટ જાહેર,જુઓ સંપૂર્ણ લિસ્ટગુજરાત પેટર્નના વિકાસ કામોની યાદીમાં મનમાનીનો આક્ષેપ: તિલકવાડાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુંઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, જો કે ટેકનિકલ પુરાવા કેસના સમર્થનમાંભરૂચ : કાલી તલાવડી-સ્પોર્ટ સંકુલ ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો, સાંસદ-ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત…પંચમહાલ : TMC ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું…પાટણ : એક વ્યક્તિ પર બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ..!

Tag: <span>Holi 2021</span>

સુરત : ઉત્સવપ્રિય સુરતવાસીઓએ બતાવ્યો સંયમ, ઘરમાં જ રહીને ઉજવી ધુળેટી

Mar 29, 2021 1 min read

સુરતવાસીઓ કોઇ પણ ઉત્સવને હર્ષોલ્લાસથી ઉજવણી કરતાં હોય છે પણ ચાલુ વર્ષે કોરોનાના કારણે ધુળેટીનો ઉત્સવ એકદમ સાદગીથી…

દાહોદ: ધુળેટીનો પર્વ ગોઝારો બન્યો, કુવામાં ડુબી જતા યુવકનુ નિપજયું મોત

Mar 29, 2021 1 min read

દાહોદ શહેરમાં આજે ધુળેટીની ઉજવણી કરવામા આવી હતી.જેમા ધુળેટી રમ્યા બાદ કુવામા નાહવા પડેલા ચાર પૈકી એક યુવાનનુ…

ભરૂચ: જંબુસરમાં હોળીકાના પ્રેમીની કાઢવામાં આવે છે સ્મશાન યાત્રા,જુઓ શું છે કારણ

Mar 29, 2021 1 min read

જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે. જંબુસર…

ભરૂચ: ભોઈ વાડ વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર નીકળે છે ડોસાની અર્થી,જુઓ શું છે માન્યતા

Mar 29, 2021 1 min read

ભરૂચના ભોઈ વાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘરે…

અમદાવાદ : દીલ્હી દરવાજા વિસ્તારનું સીઝનલ બજાર સુમસાન, ખરીદી ન નીકળતાં વેપારીઓ પરેશાન

Mar 27, 2021 1 min read

હવે વાત અમદાવાદના સીઝનલ વેપારીઓની, દિલ્હી દરવાજા ખાતે ભરાતાં સીઝનલ બજારમાં પિચકારી, રંગો તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ કરતાં…

અમદાવાદ: ધૂળેટી પર રંગ ઉડાડયો તો તમારી ખેર નથી, જુઓ પોલીસે કયા નિયમો બનાવ્યા

Mar 26, 2021 1 min read

રાજ્યમાં બેકાબુ કોરોના વચ્ચે સરકારે ધુળેટીની ઉજવણી પર રોક લાગવી છે અને રંગોત્સવના કાર્યક્રમની પણ મનાઈ ફરમાવામાં આવી…

દેવભૂમિ દ્વારાકા: કોરોના મહામારીના પગલે જગત મંદિર આવતીકાલથી 3 દિવસ માટે બંધ

Mar 26, 2021 1 min read

યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર હોળી ફુલડોલ ઉત્સવ પર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પોલીસ…

નર્મદા: કોરોનાને ખુલ્લુ આમંત્રણ ! અત્યારથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધૂળેટીના દિવસનું 50 ટકા બુકિંગ થઈ ગયું !

Mar 24, 2021 1 min read

કોરોના મહામારી વચ્ચે હોળી ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યું ઓફ યુનિટી ખુલ્લુ રાખવાના તંત્રના નિર્ણયના પગેલે અત્યારથી જ સ્ટેચ્યુના…