Featured સુરત : ભેસ્તાન આવાસમાં છતના પોપડા ખર્યા, એક વર્ષીય બાળકીનું મોત Jun 21, 2021 1 min read આઠ વર્ષ પહેલા બનેલા આવાસો ખખડધજ બની ગયાં, સુતેલા પરિવાર ઉપર અચાનક પડયો છતનો કાટમાળ.