🔴 Breaking
દિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધઅંકલેશ્વર: તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયુંભરૂચ: સોશ્યલ મીડિયાના જમાનામાં ફોટો પડાવવા બાબતે કોંગ્રેસમાં ઘમાસાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ બાખડયા !દેવભૂમિ દ્વારકા : અરબી સમુદ્રના મોજાં વચ્ચે અડીખમ ઊભેલો ‘સુદર્શન સેતુ’ સ્થાનિકો માટે આર્થિક સમૃદ્ધિની લાઈફલાઈન બન્યોદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધઅંકલેશ્વર: તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયુંભરૂચ: સોશ્યલ મીડિયાના જમાનામાં ફોટો પડાવવા બાબતે કોંગ્રેસમાં ઘમાસાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ બાખડયા !દેવભૂમિ દ્વારકા : અરબી સમુદ્રના મોજાં વચ્ચે અડીખમ ઊભેલો ‘સુદર્શન સેતુ’ સ્થાનિકો માટે આર્થિક સમૃદ્ધિની લાઈફલાઈન બન્યો

Tag: <span>Iconic Road</span>

અંકલેશ્વર: આઇકોનીક રોડ 40 ડીગ્રી તાપ ન વેઠી શક્યો, ડામર પીગળતા બન્યો ચીપકું માર્ગ

Mar 11, 2026 1 min read

અંકલેશ્વરમાં 75 લાખના આઇકોનીક રોડનો ડામર 40 ડીગ્રી તાપમાનમાં પીગળતા રાહદારીના પગરખાં, વાહનોના ટાયરો અને કચરો રસ્તા પર…

ભરૂચ : ‘આઇકોનિક રોડ’ પર ગેરકાયદે પાર્કિંગ સામે પોલીસની દંડનીય કાર્યવાહી, અન્ય વાહનચાલકોમાં ફફડાટ…

Dec 29, 2025 1 min read

ભરૂચ શહેરના આઇકોનિક રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરનાર કારચાલકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. સમાચાર

ભરૂચ : શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ બ્રિજ સુધીના આઇકોનીક રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું…

Oct 20, 2025 1 min read

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી ભૃગુરુષી બ્રિજ સુધીના આઇકોનીક રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે…

ભરૂચ: આઇકોનીક રોડ સહિત અન્ય વોર્ડમાં હાઈમાસ્ટ લાઈટના કામમાં કૌભાંડના કોંગ્રેસના આક્ષેપ, શાસકોએ આપ્યા તપાસના આદેશ

Jul 30, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં મનરેગા અને શૌચાલય કૌભાંડ હવે ભરૂચ નગર સેવા સદનમાં હાઈમાસ્ટ લાઈટનું કૌભાંડ આચરાયું હોવાના કોંગ્રેસ દ્વારા…

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

Jul 12, 2025 1 min read

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓએ નગર સેવાસદનના ચીફ…

ભરૂચ: કલેકટર કચેરી નજીકના આઇકોનીક રોડ પર જ ટ્રક ફસાઈ, રૂ.80 લાખના ખર્ચે બનેલ માર્ગની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ !

Jun 16, 2025 1 min read

ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ…