🔴 Breaking
ભાવનગર : બોરડીગેટમાં અશાંતધારાના ધજાગરા,નિયમો વિરુદ્ધ મિલકતના દસ્તાવેજો થયાનો ગંભીર આક્ષેપભરૂચ: જંબુસરના વાવલી ગામે નર્મદા નિગમની નહેરમાં ગાબડું, આસપાસના ખેતરો બેટમાં ફેરવાયાઅંકલેશ્વર: કારમાંથી વિદેશી દારૂની 93 બોટલ ઝડપાઈ,રૂ. 72,810ના મુદ્દામાલ સાથે સુરતના કઠોરના એક શખ્સની ધરપકડકચ્છ : ભચાઉ નજીક ઓરિએન્ટલ ફાઉન્ડ્રીમાં ભીષણ આગ,ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીભરૂચ: વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી દ્વારા રાહતદરે ફટાકડાના સ્ટોરનો પ્રારંભ કરાયો, લોકોને સસ્તા ભાવે મળશે ફટાકડાઅંકલેશ્વર : GIDC રાજપૂત સમાજ અને મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ચંડી પડવાના પર્વે  રાસ-ગરબાનું આયોજનઆંધ્રપ્રદેશમાં ચક્રવાત ‘અર્નબ’નો કહેર: 140 કિમીની ઝડપે પવન ફૂંકાયો, ભારે વરસાદથી જનજીવન ખોરવાયું1 નવેમ્બરથી ટોલ પ્લાઝા માટે નવો નિયમ: 20 કિમીની અંદર રહેતા લોકોને વાર્ષિક લોકલ પાસ ₹1,500થી મળશેભાવનગર : બોરડીગેટમાં અશાંતધારાના ધજાગરા,નિયમો વિરુદ્ધ મિલકતના દસ્તાવેજો થયાનો ગંભીર આક્ષેપભરૂચ: જંબુસરના વાવલી ગામે નર્મદા નિગમની નહેરમાં ગાબડું, આસપાસના ખેતરો બેટમાં ફેરવાયાઅંકલેશ્વર: કારમાંથી વિદેશી દારૂની 93 બોટલ ઝડપાઈ,રૂ. 72,810ના મુદ્દામાલ સાથે સુરતના કઠોરના એક શખ્સની ધરપકડકચ્છ : ભચાઉ નજીક ઓરિએન્ટલ ફાઉન્ડ્રીમાં ભીષણ આગ,ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીભરૂચ: વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી દ્વારા રાહતદરે ફટાકડાના સ્ટોરનો પ્રારંભ કરાયો, લોકોને સસ્તા ભાવે મળશે ફટાકડાઅંકલેશ્વર : GIDC રાજપૂત સમાજ અને મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ચંડી પડવાના પર્વે  રાસ-ગરબાનું આયોજનઆંધ્રપ્રદેશમાં ચક્રવાત ‘અર્નબ’નો કહેર: 140 કિમીની ઝડપે પવન ફૂંકાયો, ભારે વરસાદથી જનજીવન ખોરવાયું1 નવેમ્બરથી ટોલ પ્લાઝા માટે નવો નિયમ: 20 કિમીની અંદર રહેતા લોકોને વાર્ષિક લોકલ પાસ ₹1,500થી મળશે

Tag: <span>inaugurated</span>

ગાંધીનગર : PM મોદીની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય “સેમિકોન ઇન્ડિયા-2023” કાર્યક્રમનું કરાશે ઉદ્ઘાટન…

Jul 27, 2023 1 min read

ખાતે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘સેમિકોન ઇન્ડિયા-2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.

મહેસાણા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોરિયાવી ગામે સૈનિક સ્કુલનું ખાતમુહૂર્ત કરાયું…

Jul 4, 2023 1 min read

બોરીયાવી ગામે શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત…

અંકલેશ્વર: નગર પાલિકા દ્વારા અટલ આર્કેડ તેમજ નવનિર્મિત સંત ખેતેશ્વર સર્કલનું લોકાર્પણ કરાયુ

Jun 29, 2023 1 min read

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા બ્યુટીફિકેશન માટે વિવિધ પ્રોજેક્ટ હેઠળ શહેરીજનો નવું નજરાણું મળે તે માટે વિકાસલક્ષી કામો કરવામાં…

ભરૂચ: નેત્રંગના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો

Jun 22, 2023 1 min read

ભરૂચના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ: એરપોર્ટ જેવા બસ સ્ટેશનનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,રૂ.100 કરોડના ખર્ચે સાકાર થયો પ્રોજેકટ

Jun 21, 2023 1 min read

ભરૂચના સ્ટેશન રોડ પર અત્યાધુનિક બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આજરોજ સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું…

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું…

Jun 20, 2023 1 min read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પીપલ્સ પાર્કનું લોકાર્પણ ચાંદલોડિયા વોર્ડમાં રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરાયું થલતેજ અને રાણીપ…

ભરૂચ : ઝઘડિયાની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ દ્વારા ફૂલવાડી ગામે વિજ્ઞાન પ્રયોગ શાળા-તલોદરામાં નવનિર્મિત ટોયલેટ બ્લોકનું ઉદઘાટન કરાયું…

Jun 8, 2023 1 min read

ભરૂચ જીલ્લાના ઝઘડિયા GIDCની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ દ્વારા ફૂલવાડી ગામે વિજ્ઞાન પ્રયોગ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ભરુચ : જંબુસરના સામોજ ગામે આંગણવાડીનું કરાયું નવીનીકરણ, ડી ડી ઓના હસ્તે કરાયું ઉદ્ઘાટન

Jun 3, 2023 1 min read

ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી આંગણવાડી કેન્દ્રનુ નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : નીલમનગરથી બુસા સોસાયટી સુધી RCC રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…

May 30, 2023 1 min read

નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નીલમનગરથી બુસા સોસાયટી સુધી રૂ. 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડના કામનું…

પાટણ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું

May 23, 2023 1 min read

પાટણના રાધનપુર ખાતે સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ