🔴 Breaking
ભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: ટાંકી ફળીયા સરકાર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં વૈષ્ણોદેવી ધામની ભવ્ય થીમનું નિર્માણ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્રભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: ટાંકી ફળીયા સરકાર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં વૈષ્ણોદેવી ધામની ભવ્ય થીમનું નિર્માણ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

Tag: <span>inaugurated</span>

ભરૂચ : પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ત્રિપલ-R સેન્ટરનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન…

May 20, 2023 1 min read

પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ભરૂચમાં નગરપાલિકા દ્વારા પાંચબત્તી વિસ્તાર સ્થિત રંગ ઉપવન નજીક રિડ્યુસ, રિયુઝ, એન્ડ રિસાયકલ…

ભરૂચ: 9 તાલુકામાં ૧૯૯ આવાસોનું PM નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવ્યુ ઇ લોકાર્પણ

May 12, 2023 1 min read

અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

પાટણ: PM મોદીના હસ્તે આકાશવાણીના FM સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયુ

Apr 28, 2023 1 min read

પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

બોટાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિરાટ ભોજનાલયનું કર્યું લોકાર્પણ

Apr 6, 2023 1 min read

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવસારીમાં આયોજિત રામકથાનું કર્યું રસપાન, કાર્યકરો સાથે ચા-ભજીયાની જ્યાફત ઉઠાવી

Mar 30, 2023 1 min read

નવસારી શહેરમાં રામકથા કાર્યરત છે, જેનો લાભ લેવા રાજ્યના મંત્રી સહિતના રાજકારણીઓ દરરોજ પધારી રહ્યા છે

અમદાવાદ : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કરાયું…

Mar 16, 2023 1 min read

સમગ્ર રાજ્યમાંથી સાયબર ક્રાઇમના કેસ ખૂબ જ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો સાયબર ક્રાઇમનો…

ભરૂચ : લુપ્ત થતી સૂજની હસ્તકળાને ટકાવી રાખવા “સૂજની રેવા સેન્ટર”નું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું…

Mar 13, 2023 1 min read

સૂજનીની અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનના વણાટકામની તાલીમ માટે રોશની પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં સૂજની રેવા સેન્ટરનું જિલ્લા કલેક્ટરની…

ભરૂચ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરાયો

Mar 11, 2023 1 min read

ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજકોટ: ગોંડલ ચોકડી ખાતે તૈયાર થયેલા 6 લેન ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

Mar 5, 2023 1 min read

રાજકોટ જિલ્લાને માર્ગ-પરિવહન લોકાર્પણક્ષેત્રે વધુ એક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે આશરે રૂપિયા ૮૯ કરોડના ખર્ચે…