Featured ભારતે નવી સિદ્ધિ હાંસલ કરી,કોરોના વેકસીનેશનનો આંક 100 કરોડને પાર Oct 21, 2021 1 min read ભારતે આજે નવી સિદ્ધિ નોંધાવી છે. ભારતમાં 100 કરોડ લોકોનું વેકસીનેશન થઈ ચૂક્યું છે.