મુંબઈમાં INS રણવીરમાં થયો બ્લાસ્ટ, વિસ્ફોટમાં ત્રણ નૌસૈનિકો થયા શહીદ
મુંબઈમાં INS રણવીરમાં બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં ત્રણ નૌસૈનિકો શહીદ થયા છે, જ્યારે ઘણા ઈજાગ્રસ્ત થયા છે.