અમરેલી : બાબરા જનસેવા કેન્દ્ર પર KYC અપડેટ માટે વિદ્યાર્થીઓની લાંબી કતાર, સર્વર ડાઉન રહેતા વાલીઓમાં રોષ…
અમરેલી જિલ્લાના બાબરાના જનસેવા કેન્દ્ર પર આધારકાર્ડમાં KYC અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા, ત્યારે તંત્રની ઢીલી કામગીરી…
