ભરૂચ : ઝઘડિયાના કદવાલી ગામને જોડતા ડામર રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરાયું…
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામને જોડતા ડામર રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.