આણંદ: વાહન ચેકિંગ કરી રહેલા પોલીસજવાન પર ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દેતા મોત,પોલીસ બેડામાં આક્રોશ સાથે ગમગીની
હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે.