અમદાવાદ : પત્નીના અનૈતિક સંબંધમાં પતિએ ઘર તો છોડ્યું, હવે ગુનેગાર પણ બન્યો..!
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને પતિએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રેમીનો સદનસીબે બચાવ થયો.