🔴 Breaking
ભરૂચ: જંબુસર પંથકમાં ડ્રોન કેમેરો જોઈ કથિત દારૂ વેચનારા લોકોમાં ભાગદોડ, રમુજી દ્રશ્યો સામે આવ્યા અંકલેશ્વર : સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે A ડિવિઝન પોલીસ મથકે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીરાશિ ભવિષ્ય 01 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : ઝઘડિયાના જીતપરા નજીક જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચારઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ, ગેસના ફુવારા ઉડતાં દોડધામભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સખી મીઠાઈ-નમકીન સ્ટોલનો પ્રારંભ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર : ગીત-સંગીત અને સાહિત્યના ક્ષેત્રે યાનુ સોનીની અભિનય સફરની શરૂઆતનર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની વિવિધ કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરાય…ભરૂચ: જંબુસર પંથકમાં ડ્રોન કેમેરો જોઈ કથિત દારૂ વેચનારા લોકોમાં ભાગદોડ, રમુજી દ્રશ્યો સામે આવ્યા અંકલેશ્વર : સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે A ડિવિઝન પોલીસ મથકે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીરાશિ ભવિષ્ય 01 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : ઝઘડિયાના જીતપરા નજીક જંગલમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચારઅંકલેશ્વર-વાલિયા રોડ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ, ગેસના ફુવારા ઉડતાં દોડધામભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સખી મીઠાઈ-નમકીન સ્ટોલનો પ્રારંભ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર : ગીત-સંગીત અને સાહિત્યના ક્ષેત્રે યાનુ સોનીની અભિનય સફરની શરૂઆતનર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની વિવિધ કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરાય…

Tag: <span>leopard</span>

જુનાગઢ : આણંદપુરમાં 4 વર્ષીય બાળક પર દીપડાનો જીવલેણ હુમલો, ઇજાગ્રસ્ત સારવાર હેઠળ…

May 7, 2026 1 min read

જૂનાગઢ જિલ્લાના આણંદપુર ગામમાં 4 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ, વનવિભાગ…

ભરૂચ : ઝઘડિયામાં દીપડાનો હાહાકાર,રુંઢ વિસ્તારમાં તબેલામાંથી વાછરડાનું કર્યું મારણ

Apr 30, 2026 1 min read

તરસાલી ગામ નજીક આવેલા રુંઢ વિસ્તારમાં એક દીપડાએ પશુપાલકના તબેલામાં ત્રાટકી વાછરડાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ…

ભરૂચ : કરમાલી ગામે દીપડાએ ગાયના 3 વાછરડાનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ…

Apr 23, 2026 1 min read

કરમાલી ગામે ગાયના 3 વાછરડાને દીપડાએ ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો દીપડાએ 2 વાછરડાને ત્યાં જ મારી નાખ્યા જ્યારે…

અંકલેશ્વર: ભાદી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો,વન વિભાગે સુરક્ષિત સ્થળે છોડી મુકવા તજવીજ શરૂ કરી

Apr 18, 2026 1 min read

અંકલેશ્વર તાલુકામાં દીપડાના સતત દેખાવને કારણે ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. ભાદી ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિક…

અંકલેશ્વર: સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો

Apr 16, 2026 1 min read

અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો વનવિભાગની ટીમે દીપડાને સલામત સ્થળે છોડી મુકવાની તજવીજ…

ભરૂચ : ઝઘડિયાના ભાલોદ ગામે ખેતરમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યુ, ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો…

Feb 21, 2026 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના ભાગોળે આવેલ ખેતર વિસ્તારમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યુ હતું. બનાવના પગલે ગ્રામજનોમાં…

વડોદરા : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

Feb 15, 2026 1 min read

વડોદરાના પાદરા તાલુકાના સાદડ ગામ નજીક વહેલી સવારે હાઈવે પર તેજ ગતિએ આવી રહેલી કારની અડફેટે દીપડો આવી…

અંકલેશ્વર: અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો, વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાંજરું

Feb 14, 2026 1 min read

અંકલેશ્વરના અવાદર ગામમાં દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પૂરાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોમાં રાહતનો…

ગાંધીનગર : વન્યજીવ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો,ગુજરાત સિંહ, દીપડા અને વાઘ ધરાવતું રાજ્ય બન્યું

Dec 26, 2025 1 min read

ગુજરાત રાજ્ય ભારતનું એક માત્ર રાજ્ય બન્યું છે જેમાં સિંહ,દીપડા અને વાઘની હાજરી નોંધાઈ છે.જેના પરિણામે વન્યજીવ ઇતિહાસમાં…

ભરૂચ: જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગે તત્કાલિક પાંજરું ગોઠવ્યું

Dec 26, 2025 1 min read

ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા…