ન્યૂઝ ગુજરાત ટાઇટન્સનો લોગો રિલીઝ, વીડિયોમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની અલગ સ્ટાઈલ Feb 20, 2022 1 min read ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ખાસ વીડિયો દ્વારા તેનો લોગો રિલીઝ કર્યો છે.