Tag: <span>LPG</span>

LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો, વાંચો સિલિન્ડર કેટલા રૂપિયા થયું સસ્તું

Jul 1, 2022 1 min read

આજે દેશમાં LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને સારા સમાચાર મળ્યા છે અને તેની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ મળી,રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

May 25, 2022 1 min read

કોઈ પણ એલપીજીના વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ…

ભાવનગર : LPG સિલિન્ડર ફાટતાં બેકરીમાં લાગી ભીષણ આગ, ફાયર લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ…

Apr 21, 2022 1 min read

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મધુર બેકરીમાં રહેલા LPG સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

કોમર્શિયલ એલપીજીના ભાવમાં આજથી 250 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો, બે મહિનામાં થયો આટલો વધારો

Apr 1, 2022 1 min read

એપ્રિલથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. શુક્રવારે દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત…

અમદાવાદ : પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ થયા મોંઘા, પેટ્રોલિયમ કંપનીઓને ઘી-કેળા

Mar 22, 2022 1 min read

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણી પત્યાં બાદ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં ભાવવધારો ઝીકી દેવાયો છે.

દૂધ અને એલપીજીના ભાવમાં વધારા બાદ હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા-પીવાની વસ્તુઓ પણ થશે મોંઘી

Mar 2, 2022 1 min read

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પછી, નિયંત્રણો હળવા કરવામાં આવ્યા, ગ્રાહક ગતિશીલતામાં સુધારો થયો.