વડોદરા : ભારે વરસાદ વરસતા કરજણ તાલુકાનું માત્રોજ ગામ બેટમાં ફેરવાયું, ગ્રામજનોને હાલાકી…
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ભારે વરસાદના કારણે નવી વસાહત વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાય ગયા હતા.