MCD ચૂંટણીમાં જીત બાદ AAP માટે રસ્તો મુશ્કેલ, આ પડકારો હશે સામે
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી (AAP) ને સ્પષ્ટ બહુમતી મળી છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી (AAP) ને સ્પષ્ટ બહુમતી મળી છે.
ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે દિલ્લી MCDના પરિણામોએ સાબિત કરી બતાવ્યું છે કે BJPને હરાવી શકાય છે.