જમ્મુ કાશ્મીર: બડગામના મોચવા વિસ્તારમાં એક આતંકી ઠાર, સેનાનું ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.