🔴 Breaking
અંકલેશ્વર: શિવદર્શન બંગ્લોઝમાં મકાનમાં થયેલી ચોરીના ગુનામાં પોલીસે રીઢા આરોપીની કરી ધરપકડસુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી અંકલેશ્વર: શિવદર્શન બંગ્લોઝમાં મકાનમાં થયેલી ચોરીના ગુનામાં પોલીસે રીઢા આરોપીની કરી ધરપકડસુરત : દર્દીના મોત બાદ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર ગાયબ, મૃતકના પરિવારે મચાવ્યો ભારે હોબાળો!સુરત : મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીની મહત્વની બેઠક યોજાઈ, આવાસ અને દુકાનોના નિર્માણને મંજૂરીનર્મદા જિલ્લાના રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભબોલીવુડ સ્ટાર સંજય દત્તે ટોક શોમાં આપેલા નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું  ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાસુરેન્દ્રનગર :  પાટડીના બામણવા ગામમાં આધેડની તીક્ષ્ણ હથિયારથી પ્રેમ પ્રકરણની આશંકામાં દર્દનાક હત્યા,પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી 

Tag: <span>municipality</span>

ભરૂચ : હાથીખાના સ્થિત દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, વિડિયો થયો વાઇરલ…

Mar 29, 2022 1 min read

હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

અમરેલી : પાલિકામાં જ નથી ફાયર સેફ્ટીની સુવિધા, વિરોધ પક્ષે ફાયર રિફિલ સિલિન્ડરની ભેટ આપી દર્શાવ્યો વિરોધ

Mar 7, 2022 1 min read

શહેર નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી પાલિકાના વિરોધ પક્ષના નેતાએ ચીફ ઓફિસરને ફાયર રિફિલ સિલિન્ડરની ભેટની…

ભરૂચ : નગરપાલિકાએ મોટર ગેરેજમાં ડમ્પિંગ સાથે કચરા ભરેલા વાહનો મુકતા સોસાયટીના રહીશોની “જનતા રેડ”

Feb 26, 2022 1 min read

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી. મોદી પાર્ક નજીકના રહેણાક વિસ્તારમાં પાલિકાના મોટર ગેરેજમાં ડમ્પિંગ સાઇટના વિવાદ બાદ…

ભરૂચ : મુલદ ડમ્પીંગ સાઇટમાં આગનું છમકલું, શું GPCB પાલિકાને આપશે નોટીસ ?

Feb 26, 2022 1 min read

ભરૂચ નગરપાલિકાની માંડવા બુઝર્ગ ગામ પાસે આવેલી ડમ્પીંગ સાઇટમાં આગના છમકલાથી દોડધામ મચી હતી. શહેરમાં કચરાના નિકાલનો મોટો…

સુરત : ઉધના વિસ્તારની 3 શાળાના ગેરકાયદેસર પતરાના શેડ ઉતારી લેવાના બદલે મનપાએ સીલ કર્યા…

Feb 26, 2022 1 min read

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપુર રોડ પર 2 દિવસ પહેલા જ આગની દુર્ઘટના સર્જાય હતી,

વડોદરા : છાણી ગામ તળાવની હાલત દયનીય, કરોડોના ખર્ચે ચાલતી કામગીરી ગોકળગતિએ…

Feb 25, 2022 1 min read

છાણી ગામમાં વર્ષો જુના તળાવની સુંદરતામાં વધારો કરવા માટે પાલિકા દ્વારા રૂપિયા 14 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં…

ભરૂચ: કચરાના નિકાલની સમસ્યા વચ્ચે નગરપાલિકા દ્વારા થામ ગામે પ્રાઇમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરાય

Feb 24, 2022 1 min read

ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી…

પંચમહાલ : ગોધરા નગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓ હાલ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા..!

Feb 21, 2022 1 min read

જિલ્લાના ગોધરા નગરપાલિકા સંચાલિત બાગ-બગીચાઓ જાળવણીના અભાવે ઉપયોગ વિહોણા બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

સુરેન્દ્રનગર : ઊડતી જીવાતનો ત્રાસ વધ્યો, પાલિકા દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી શરૂ…

Feb 19, 2022 1 min read

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વાતાવરણમાં એક તરફી પલટો આવ્યો છે. ગરમીનું પ્રમાણ વધતું રહ્યું છે