ભરૂચ : NH-48 પર વરેડિયા નજીક સલ્ફર ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા મચી દોડધામ…
વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.