ભરૂચ: નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ સૂના પડેલા વર્ગખંડો બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા
ભરૂચ જીલ્લામાં નવા સત્ર સાથે સ્કૂલો નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા