નાઈજીરીયા: હુમલાખોરોએ ગ્રામજનો પર ગોળીબાર કર્યો, લગભગ 200 લોકો માર્યા ગયા
નાઈજીરિયાના એક ગામમાં મોટો નરસંહાર થયો હોવાના અહેવાલ છે જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે.