🔴 Breaking
ભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાઅંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાઅંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું

Tag: <span>Patan</span>

પાટણ : વૌવા ગામમાં વન્યપ્રાણીના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ, 15થી વધુ લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા.

Aug 30, 2026 1 min read

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં વન્યપ્રાણીના હુમલામાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સહિત 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા…

પાટણ :  મહાદેવપુરાના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું

Aug 21, 2026 1 min read

પાટણના મહાદેવપુરા ગામના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલના દમ પર રૂઢિચુસ્ત પરંપરાઓની સાંકળ તોડી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ…

પાટણ : 5 ઇંચ વરસાદથી જળબંબોળ,પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, જનતા પરેશાન

Jul 4, 2026 1 min read

પાટણ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર ગણતરીના કલાકોમાં જ આશરે 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે.…

પાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા

Jul 4, 2026 1 min read

રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ…

પાટણ : સેક્સ્ડ સીમેન ટેકનોલોજીનો કમાલ,હવે પશુઓમાં 91 ટકા માદા વાછરડીઓ જ જન્મશે! માત્ર રૂ.50માં મળશે આધુનિક રસી

May 4, 2026 1 min read

પશુપાલનએ ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ છે, અને જ્યારે ટેકનોલોજી પશુપાલકોના આંગણે પહોંચે ત્યારે સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે. સમાચાર

પાટણ : રાણીની વાવ બે દિવસીય ઉત્સવનો પ્રારંભ,પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને ખુલ્લો મુકાયો

Feb 8, 2026 1 min read

પાટણમાં બે દિવસીય રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે ઉત્સવને…

પાટણ : પાંચ વાહનો વચ્ચે ટક્કરથી સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણથી વધુના મોતની આશંકા,17થી વધુ ઇજાગ્રસ્ત

Oct 5, 2025 1 min read

પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર કાળમુખો બન્યો હતો,જેમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર સર્જાતા ત્રણથી વધુ લોકોના કરૂણ મોત…

પાટણ : ડીસા અગ્નિકાંડ બાદ ગેરકાયદે ચાલતા ફટાકડાના 2 ગોડાઉનો પર પ્રાંત અધિકારીની ટીમના દરોડા…

Apr 5, 2025 1 min read

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ પાટણ પ્રાંત અધિકારીની સૂચનાથી શહેરમાં ચેકિંગ સહિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી…

પાટણ: આંધ્રપ્રદેશથી ગુજરાતમાં લાલચંદન ઠલવાયું,ગોડાઉનમાંથી રક્તચંદનના 150 ટુકડા મળી આવતા ચકચાર

Dec 14, 2024 1 min read

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશથી ગુજરાત સુધી રક્તચંદન પહોંચી ગયું હતું,તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે પાટણ LCB પોલીસને સાથે રાખીને એક ઓપરેશનને પાર…