નર્મદા : તમે ઉદ્યોગપતિ છો અને સાંસદ મનસુખ વસાવાના નામથી ફોન આવે તો ચેતજો
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાના નામથી ફોન કરી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી…