આજે પિતૃ અમવસ્યા જાણો આ દિવસનું શું છે મહત્વ..!
પિતૃ અમાવસ્યાના દિવસે, જાણીતા-અજાણ્યા પૂર્વજો અને જેમના તારીખ જાણી શકાતા નથી તેવા પૂર્વજોને પ્રસાદ આપવામાં આવે છે.
પિતૃ અમાવસ્યાના દિવસે, જાણીતા-અજાણ્યા પૂર્વજો અને જેમના તારીખ જાણી શકાતા નથી તેવા પૂર્વજોને પ્રસાદ આપવામાં આવે છે.
અશ્વિન મહિનાનો કૃષ્ણપક્ષ સંપૂર્ણપણે પૂર્વજોને સમર્પિત છે. તેથી આ પક્ષને પિતર પક્ષ અથવા પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે…