🔴 Breaking
અંકલેશ્વર:ત્રણ રસ્તા શાક માર્કેટમાં લારીઓ આગળ મુકાતાં મહિલાઓનો વિરોધ, પાછળ ખસેડવા માંગણીભરૂચ: સીટી સેન્ટરના સંચાલકોને રૂ.2 હજારનો દંડ, ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકાની કાર્યવાહીભરૂચ:મુન્શી સંકુલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ યોજાઈભરૂચ: પ્રભારી મંત્રી  પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, કુલ ૧૨૯૬ વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈભરૂચ: ભરતી મેળામાં 511 ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિતદાહોદ : લઠ્ઠાકાંડ અને ખાતરની કાળાબજારી મામલેગર્જ્યા કોંગ્રેસ કાર્યકરો,વિરોધ રેલી યોજી અધિકારીઓને સોંપાયું આવેદનપત્રવલસાડ : રેલવે દ્વારા આગામી ૩ દિવસ સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરાશે,કેટલીક ટ્રેનો થશે રદ અને શોર્ટ-ટર્મિનેટપાટણ :  મહાદેવપુરાના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યુંઅંકલેશ્વર:ત્રણ રસ્તા શાક માર્કેટમાં લારીઓ આગળ મુકાતાં મહિલાઓનો વિરોધ, પાછળ ખસેડવા માંગણીભરૂચ: સીટી સેન્ટરના સંચાલકોને રૂ.2 હજારનો દંડ, ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકાની કાર્યવાહીભરૂચ:મુન્શી સંકુલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ યોજાઈભરૂચ: પ્રભારી મંત્રી  પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, કુલ ૧૨૯૬ વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈભરૂચ: ભરતી મેળામાં 511 ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિતદાહોદ : લઠ્ઠાકાંડ અને ખાતરની કાળાબજારી મામલેગર્જ્યા કોંગ્રેસ કાર્યકરો,વિરોધ રેલી યોજી અધિકારીઓને સોંપાયું આવેદનપત્રવલસાડ : રેલવે દ્વારા આગામી ૩ દિવસ સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરાશે,કેટલીક ટ્રેનો થશે રદ અને શોર્ટ-ટર્મિનેટપાટણ :  મહાદેવપુરાના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું

Tag: <span>Police Raid</span>

અંકલેશ્વર: જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 6 જુગારીની ધરપકડ

Apr 25, 2024 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા : કરજણમાં ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસનો છાપો, રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત…

Nov 29, 2023 1 min read

જિલ્લાના કરજણનગરના નવાબજાર વિસ્તારમાં આવેલ જલારામનગરમાંથી પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે.

અમદાવાદ : મહિલા બુટલેગર અને તેના પરિવારનો પોલીસ પર હુમલો, 1 ઇસમની ધરપકડ…

Mar 17, 2023 1 min read

અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે વેચાણ તેમજ દારૂ, જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે કાયદેસરની કાર્યવાહીનો ઉચ્ચ અધિકારીએ…

આણંદ: આંકલાવમાં ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટી પર પોલીસની રેડ,25 યુવક યુવતી નશાની હાલતમાં ઝડપાયા

Sep 12, 2022 1 min read

આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે એન્ટ્રી મારી 25 જેટલા યુવક યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરી…

આપના નેતાઓએ અમદાવાદના કાર્યાલય પર પોલીસે રેડ કરી હોવાનું ટ્વિટ કર્યું ,પોલીસે કહ્યું અમે કોઈ રેડ નથી કરી

Sep 12, 2022 1 min read

રવિવારે મોડી રાતે આપ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદની આપની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં…

વડોદરા : પોલીસની ઉપરાછાપરી “રેડ” છતાં દારૂની રેલમછેલ, પદમલાના મકાનમાંથી દારૂની બોટલો મળી…

Aug 17, 2022 1 min read

બોટાદના તાજેતરના લઠ્ઠાકાંડ તેમજ વડોદરામાં અગાઉ 200થી વધુ લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડના બનાવને પગલે વડોદરા પોલીસ દ્વારા દારૂ…

અંકલેશ્વર : કાપોદ્રા પાટિયા નજીક આર-21 કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું…

Jun 8, 2022 1 min read

સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત…

અમદાવાદ પોલીસ 7 રાજ્યોમાં કરશે રેડ, કાપડના વેપારીઓ સાથે ઠગાઈ કરનારાઓની ખેર નહીં..!

May 2, 2022 1 min read

કાપડનો માલ ખરીદ્યા પછી પૈસા ન ચૂકવનાર અન્ય રાજ્યોના વેપારીઓને ઝડપી પાડવા રાજ્ય પોલીસ સીટ બનાવી તપાસ હાથ…

અંકલેશ્વર : ભંગારના ગોડાઉનમાં પોલીસની રેડ, રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 1 શખ્સ ઝડપાયો…

Apr 21, 2022 1 min read

ભંગારના ગોડાઉનમાં હાજર ઈસમ મુકેશ રાજપુરોહીતને સાથે રાખી ગોડાઉનમાં ચેક કરતા એલ્યુમીનીયમના વાયરો તથા લોખંડના પાઈપો તેમજ લોખંડની…

અંકલેશ્વર : પોલીસના દરોડામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો…

Apr 10, 2022 1 min read

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કુખ્યાત બુટલેગરો પોલીસના ડર વગર બેફામ બની દારૂની હેરાફેરી કરી રહ્યા છે...