છત્તીસગઢના રાયપુરમાં યોજાશે RSSની બેઠક, ભાજપના નેતાઓ પણ રહેશે ઉપસ્થિત…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા વિવિધ સંગઠનોની ત્રણ દિવસની સંકલન બેઠક આજથી શરૂ થઈ રહી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા વિવિધ સંગઠનોની ત્રણ દિવસની સંકલન બેઠક આજથી શરૂ થઈ રહી છે.
રાયપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે જ્યાં એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું.