🔴 Breaking
ભરૂચ: વાલિયામાં અસામાજિક તત્વોનો આતંક, શેરડીનો ઉભો પાક સળગાવી આર્થિક નુક્શાન કર્યુંસાઉથ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક પાંચ માળની જર્જરિત ઈમારત થઈ ધરાશાયી, 6 લોકોના મોતભરૂચ:મારુતિ નગરમાં ઘર ખાલી કરવાના મુદ્દે હુમલો, 6થી વધુ શખ્સો સામે આક્ષેપભરૂચ: NH 48 પર નબીપુર ઓવરબ્રિજ નજીક કેમિકલ યુક્ત કચરામાં આગ, ધુમાડાના કારણે વાહનચાલકોને મુશ્કેલીભરૂચ: સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, આસ્થાનો મહાસાગર છલકાયોરાશિ ભવિષ્ય 07 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ, પશ્ચિમ બંગાળના મૂર્તિકારોની અદભુત કલાદાહોદ : ભથવાડા ટોલનાકા પર કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ,કાર ચાલક સહિત બે આરોપીઓની પોલીસે કરી અટકાયતભરૂચ: વાલિયામાં અસામાજિક તત્વોનો આતંક, શેરડીનો ઉભો પાક સળગાવી આર્થિક નુક્શાન કર્યુંસાઉથ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક પાંચ માળની જર્જરિત ઈમારત થઈ ધરાશાયી, 6 લોકોના મોતભરૂચ:મારુતિ નગરમાં ઘર ખાલી કરવાના મુદ્દે હુમલો, 6થી વધુ શખ્સો સામે આક્ષેપભરૂચ: NH 48 પર નબીપુર ઓવરબ્રિજ નજીક કેમિકલ યુક્ત કચરામાં આગ, ધુમાડાના કારણે વાહનચાલકોને મુશ્કેલીભરૂચ: સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, આસ્થાનો મહાસાગર છલકાયોરાશિ ભવિષ્ય 07 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ, પશ્ચિમ બંગાળના મૂર્તિકારોની અદભુત કલાદાહોદ : ભથવાડા ટોલનાકા પર કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ,કાર ચાલક સહિત બે આરોપીઓની પોલીસે કરી અટકાયત

Tag: <span>Ram Mandir</span>

PM મોદી તેમના ઉપવાસ દરમિયાન પી રહ્યા છે માત્ર નારિયેળ પાણી, જાણો આ પીણાના ફાયદા..!

Jan 21, 2024 1 min read

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં યોજાનાર રામલલાના અભિષેકને હવે થોડો જ સમય બાકી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર…

ગુજરાતની આ જગ્યાએ આવેલું છે લંકાપતિ રાવણનું ગામ, વાત જાણીને નવાઈ લાગી, તો જુઓ આ અહેવાલ…

Jan 20, 2024 1 min read

તા. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક, પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે

Jan 19, 2024 1 min read

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.

અયોધ્યામાં પરમાણુ હુમલાનો સામનો કરવા માટે ટીમ હાજર, NDRFના HAZMAT વાહનોની શહેરમાં એન્ટ્રી ..

Jan 19, 2024 1 min read

રામ મંદિરનો અભિષેક સોમવારે થવાનો છે. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ વિસ્તાર સહિત તમામ એજન્સીઓએ લગભગ તમામ…

વડોદરાની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ કૂદકો મારી ‘જય શ્રી રામ’નું બેનર ફરકાવ્યું..!

Jan 18, 2024 1 min read

વડોદરાની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું.

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત”

Jan 18, 2024 1 min read

અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે

સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન

Jan 16, 2024 1 min read

ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિદેશોમાં જોવા મળશે, અમેરિકામાં વિવિધ સ્થળોએ લાગ્યા હોર્ડિંગ્સ..!

Jan 13, 2024 1 min read

અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ હવે દેશની સાથે વિદેશમાં પણ જોવા મળી રહી છે.

આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi

Jan 12, 2024 1 min read

દેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.