અમદાવાદ: રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યુ અને નિયંત્રણો અંગે આવી શકે છે મોટો નિર્ણય, વાંચો ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શું આપ્યા સંકેત
તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો હતો. તો રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાની દર્દીઓ પણ વધ્યા…
