🔴 Breaking
સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર, 46નાં મોતદિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ: DA અને DRમાં વધારો, સરકારે ₹10,016 કરોડ મંજૂર કર્યાઅંકલેશ્વર : ઉમરવાડા ગામે પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 110 તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયા…ભરૂચ: જંબુસર પંથકમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યોભરૂચ: વાલિયાના વટારીયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરાયોસુરત : અડાજણમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધયુક્ત પીળું પાણી મળતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ..!કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો, ઓક્ટોબરના પગાર સાથે મળશે 4 મહિનાનું એરિયર!ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ સન્માનસ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર, 46નાં મોતદિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ: DA અને DRમાં વધારો, સરકારે ₹10,016 કરોડ મંજૂર કર્યાઅંકલેશ્વર : ઉમરવાડા ગામે પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 110 તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયા…ભરૂચ: જંબુસર પંથકમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યોભરૂચ: વાલિયાના વટારીયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ કરાયોસુરત : અડાજણમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધયુક્ત પીળું પાણી મળતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ..!કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો, ઓક્ટોબરના પગાર સાથે મળશે 4 મહિનાનું એરિયર!ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ સન્માન

Tag: <span>road</span>

અરવલ્લી : મોડાસાના મદાપુર-રખિયાલનો માર્ગ અતિ બિસ્માર, ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી…

Apr 1, 2024 1 min read

મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધી 5 કિલોમીટરનો ડામર રોડ બિસ્માર બનતા 10 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો…

અંકલેશ્વરના વોર્ડ નં. 9માં 7 માર્ગના રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત, સ્થાનિક મહિલાએ નોંધાવ્યો વિરોધ..!

Mar 5, 2024 1 min read

સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

ભાવનગર : રૂ. 604 લાખના ખર્ચે ભાવનગર મનપા કચેરી માર્ગનું નવીનીકરણ કરાશે, મેયરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Mar 3, 2024 1 min read

ભાવનગર મહાનગરપાલિકા કચેરીવાળા બિસ્માર માર્ગનું રૂ. 604 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે.

ભરૂચ : ઝઘડીયાના ફિચવાડા-ચાંદિયાપુરાના માર્ગનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરાયું

Feb 29, 2024 1 min read

ઝઘડીયા તાલુકાના ફિચવાડાથી ચાંદિયાપુરાના માર્ગના કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું..

અંકલેશ્વર: ઝઘડીયા જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી કામગીરીને પગલે ઉદ્યોગકારોનો વિરોધ

Feb 29, 2024 1 min read

અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો…

અંકલેશ્વર: બિસ્માર માર્ગો મોદીની ગેરેન્ટી ! જુઓ ક્યાં લાગ્યા આવા બેનર

Feb 28, 2024 1 min read

અંકલેશ્વરના પિરામણ નાકાથી વાલિયા ચોકડીને જોડતા પિરામણ માર્ગ ઉપર અનોખા બેનર લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

અંકલેશ્વરથી પાનોલીને મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર, માર્ગના સમારકામ અંગે મામલતદાર કચેરીએ આવેદન અપાયું…

Feb 21, 2024 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ : નસવાડીના શ્રમિકે કરમાડ-વાસી માર્ગ પર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર, પોલીસ તપાસ શરૂ…

Feb 17, 2024 1 min read

કરમાડ ગામથી વાસી જવાના માર્ગની બાજુમાં એક શ્રમિક ઈસમે વૃક્ષની ડાળી પર કોઈ કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી…

ભરૂચ : કૃષિ યુનિવર્સિટી-ઝાડેશ્વર ડેપો સુધીના માર્ગનું નવીનીકરણ કરાશે, ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…

Feb 10, 2024 1 min read

કૃષિ યુનિવર્સિટીથી ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવી હતી.

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, માર્ગ પર કેમિકલ ઢોળાતા દોડધામ

Feb 8, 2024 1 min read

અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે