ભરૂચ : ફાટાતળાવથી ગાંધીબજાર સુધીનો રસ્તો નહિ બનતાં સ્થાનિકોએ કર્યો ચકકાજામ
ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો થયો છે મંજુર, નગરપાલિકામાં વારંવાર રજુઆત છતાં કોઇ પરિણામ નહિ.
ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો થયો છે મંજુર, નગરપાલિકામાં વારંવાર રજુઆત છતાં કોઇ પરિણામ નહિ.
પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ અત્યંત બિસ્માર, વાહનચાલકોને આવ્યો હેરાન પરેશાન થવાનો વારો.