Tag: <span>Run for Environment</span>

ભાવનગર: G-20 અંતર્ગત રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ કલાઇમેટ મેરેથોન દોડનું કરાયું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Mar 27, 2023 1 min read

G-20 અંતર્ગત ભાવનગર મહાનગર પાલિકા મેયરની અધ્યક્ષતામાં શહેરના આટાભાઈ ચોક ખાતેથી મેરોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું