સાળંગપુર વિવાદમાં અંતના એંધાણ : મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ વડતાલના મુખ્ય કોઠારીએ કહ્યું : 36 કલાકમાં ભીંતચિત્રો હટાવી લેવાશે…
દોઢ કલાક ચાલેલી આ બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
દોઢ કલાક ચાલેલી આ બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
જુનાગઢ ભવનાથના સાધુ-સંતોએ જિલ્લા ક્લેકટર આવેદન પત્ર આપી રજૂઆત કરી
હનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.