🔴 Breaking
પરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોપરિણીત પ્રેમી સાથે ભાગેલી ત્રિપુરાની સગીરા અંકલેશ્વરમાંથી મળી આવી, મોબાઇલ લોકેશને ખોલ્યું રહસ્ય!ભરૂચ: કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી, વિડીયો કોન્ફરન્સમાં જોડાયાભાવનગર :  કોંગ્રેસ કાર્યકરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,કેબિનેટ મંત્રીનો ફોટો આંખલાના ગળામાં પહેરાવ્યો ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત,સીરિઝ પર કર્યો કબજો,અભિષેક શર્માએ તોફાની 113 રન ફટકાર્યાસુરત : નવરાત્રીમાં ઉત્કૃષ્ટ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર ‘She Team’ની 200થી વધુ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું…જામનગર : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની…આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીનભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

Tag: <span>Scam</span>

ભરૂચ : નેત્રંગની ચાસવડ દૂધ મંડળીમાં કરોડોનું કૌભાંડ,પૂર્વ પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 17 સભ્યો પાસેથી રૂ.1.69 કરોડની વસૂલાતનો જિલ્લા રજિસ્ટ્રારનો હુકમ

Apr 8, 2026 1 min read

ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આર્થિક ગેરરીતિ મુદ્દે જિલ્લા રજિસ્ટ્રારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા…

ભાવનગર : કરોડોના સાયબર ફ્રોડની ઘટનામાં પોલીસે 9 આરોપીઓની કરી ધરપકડ,મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર

Apr 8, 2026 1 min read

ભાવનગરમાં કરોડોનું સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જેમાં બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધીને 9 આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે…

અંકલેશ્વર: પ્લેન ટિકિટ અને હોટલ બુકિંગના બહાને રૂ. 3.89 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો

Feb 7, 2026 1 min read

અમેરિકાની પ્લેન ટીકીટ અને હોટલ બુકીંગના નામે રૂ.3.89 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજની સુરતથી પોલીસે કરી ધરપકડ ભરૂચ |…

PNB ફરી એક ફ્રોડનો ભોગ બન્યું, રૂ 2,434 કરોડની છેતરપિંડી થઈ, બેંકે RBIને માહિતી આપી

Dec 27, 2025 1 min read

રાજ્ય માલિકીની બેંક પંજાબ નેશનલ બેંકમાં ફરી એકવાર છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. બેંકે પોતે જ ભારતીય રિઝર્વ…

ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા અને પુત્રના શરતી જામીન રદ થયા બાદ હાઇકોર્ટનો સ્ટે, 18 ડિસેમ્બરે સુનાવણી

Dec 13, 2025 1 min read

ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપી હિરા જોટવા અને તેના પુત્રના જામીન નામંજુરનો હુકમ કાયમ રાખવા 18 ડિસેમ્બરે હાઇકોર્ટમાં…

સુરેન્દ્રનગર : પ્રાંત અધિકારીની ઓચિંતી મુલાકાતમાં ગેરકાયદેસર કોલસાના કૂવાનું કૌભાંડ ઝડપાયું,રૂ.16.71 લાખનો મુદ્દામાલ જપ્ત

Dec 12, 2025 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.…

સુરત : પૂર્વ DEOની બોગસ સહીથી 25 સ્કૂલના રેકોર્ડ સાથે કૌભાંડની આશંકા,તપાસનો ધમધમાટ તેજ

Dec 4, 2025 1 min read

સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી કૌભાંડની આશંકા સામે આવી છે,જેમાં 25 સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની શંકા…

અમરેલી : સાયબર ફ્રોડની પોલીસને 1200 ફરિયાદો મળી,નાગરિકોને APK ફાઈલ પર ક્લિક ન કરવા પોલીસ અધિક્ષકની અપીલ

Nov 19, 2025 1 min read

અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8…

નવસારી : અનાજ કરિયાણાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડી, ભેજાબાજોએ હનીટ્રેપમાં ફસાવવાનું પણ કાવતરું રચ્યું

Nov 4, 2025 1 min read

નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી…

ભરૂચ: SOGએ છેતરપિંડીના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીની નાગપુરથી કરી ધરપકડ

Nov 1, 2025 1 min read

એસ.ઓ.જી.એ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં…