સુરત : પાંડેસરાની બોગસ પરવાનગી ધરાવતી શાળાની માન્યતા રદ, 200 બાળકોનું ભવિષ્ય સચવાશે!
સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ પરવાનગી ધરાવતી શાળાની માન્યતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો…