સુરેન્દ્રનગર : ભાજપના MLAની કારને લીંમડી નજીક અકસ્માત નડ્યો, સારવાર હેઠળ ખસેડાયા…
અમદાવાદ-રાજકોટ હાઇવે પર રાજકોટ-ઉપલેટા ભાજપના ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે.