ગુજરાત ભરૂચ: ઝઘડિયા સુલતાનપુરા નગરમાં ગટર લાઈનની સમસ્યા મુદ્દે મહિલાઓનો વિરોધ Oct 13, 2021 1 min read ઉભરાતી ગટર લાઇનની સમસ્યા મુદ્દે ગામની સ્થાનિક મહિલાઓએ પંચાયત કચેરી પર હલ્લાબોલ કર્યો