મધ્યપ્રદેશના ઇન્દોરથી સુરતમાં ચરસની ડિલિવરી કરવા આવેલા યુવકની પોલીસે કરી ધરપકડ…
શહેરના નિયોલ ચેકપોસ્ટ નજીકથી સારોલી પોલીસે ચરસ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.