🔴 Breaking
ડ્રગ્સ માફિયાઓની 1 ડિસેમ્બરથી હવે ખેર નથી! ડ્રગ્સના દૂષણને નાથવા એક્શન પ્લાન તૈયારસુરત પોલીસે એકજ દિવસમાં 2 હાફ એનકાઉન્ટર કરી સિરિયલ લૂંટના 2 આરોપીઓને ઝડપી પાડયા  ભરૂચમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ નેશનલ હાઇવે-48 ની 21 હોટેલોમાં તપાસ હાથ ધરાઇ,6  હોટલને નોટિસ,1 હોટેલ બંધ કરાવાઈભાવનગર : રખડતા શ્વાનનો આતંક યથાવત,રાણીકા વિસ્તારમાં આધેડ મહિલા પર શ્વાનનો જીવલેણ હુમલોભરૂચ : નંદેલાવ આરોગ્ય કેન્દ્ર ખાતે આંખની તપાસ અને ટીબી નિદાન કેમ્પ યોજાયો, ગ્રામજનોએ આરોગ્ય સેવાનો લાભ લીધો…ભરૂચ : સતત વધતી મોંઘવારી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના બેરોકટોક વેચાણ સામે આમ આદમી પાર્ટીનો વિરોધ…ભરૂચ જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે 73મા અખિલ ભારત સહકાર સપ્તાહનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે ભરૂચ : જંબુસરના ઉબેર નજીક નર્મદા નહેરમાં પડેલું ગાબડું તંત્ર દ્વારા પુરાયું, તંત્ર અને ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસડ્રગ્સ માફિયાઓની 1 ડિસેમ્બરથી હવે ખેર નથી! ડ્રગ્સના દૂષણને નાથવા એક્શન પ્લાન તૈયારસુરત પોલીસે એકજ દિવસમાં 2 હાફ એનકાઉન્ટર કરી સિરિયલ લૂંટના 2 આરોપીઓને ઝડપી પાડયા  ભરૂચમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ નેશનલ હાઇવે-48 ની 21 હોટેલોમાં તપાસ હાથ ધરાઇ,6  હોટલને નોટિસ,1 હોટેલ બંધ કરાવાઈભાવનગર : રખડતા શ્વાનનો આતંક યથાવત,રાણીકા વિસ્તારમાં આધેડ મહિલા પર શ્વાનનો જીવલેણ હુમલોભરૂચ : નંદેલાવ આરોગ્ય કેન્દ્ર ખાતે આંખની તપાસ અને ટીબી નિદાન કેમ્પ યોજાયો, ગ્રામજનોએ આરોગ્ય સેવાનો લાભ લીધો…ભરૂચ : સતત વધતી મોંઘવારી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના બેરોકટોક વેચાણ સામે આમ આદમી પાર્ટીનો વિરોધ…ભરૂચ જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે 73મા અખિલ ભારત સહકાર સપ્તાહનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે ભરૂચ : જંબુસરના ઉબેર નજીક નર્મદા નહેરમાં પડેલું ગાબડું તંત્ર દ્વારા પુરાયું, તંત્ર અને ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ

Tag: <span>Surat VNSGU</span>

સુરત : VNSGUમાં MBBSના છાત્રો પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા ઝડપાયા! 6 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી

Apr 29, 2026 1 min read

પરીક્ષામાં ચોરી કરવાનો એક ચોંકાવનારો અને અત્યંત આધુનિક કિસ્સો સામે આવ્યો છે.MBBSના છાત્રો ચેટ જીપીટીનો ઉપયોગ કરીને ચોરી…

સુરત : ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર દ્વારા VNSGU ખાતે કાર્યકર્તા સંમેલન “અમૃતમ”નું આયોજન

Jan 3, 2026 1 min read

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર દ્વારા બે દિવસીય અમૃતમ કાર્યકર્તા સંમેલનનું…

સુરત : VNSGUની પરીક્ષામાં કોડિંગ માટે AI’નો ઉપયોગ કરી કોમ્પ્યુટર સાયન્સનું પેપર લખતી વિદ્યાર્થિની ઝડપાય..!

Nov 28, 2025 1 min read

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ કોડિંગ માટે AIનો ઉપયોગ કરતાં પકડાય ગઈ.. સુરત…

સુરત : VNSGU દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ,147 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે અયોગ્ય જાહેર

May 13, 2025 1 min read

VNSGU દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલ પરિક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટીએ કડક વલણ અપનાવાયું…

અંકલેશ્વર શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ VNSGU દ્વારા આયોજિત રમતોત્સવમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

Jan 24, 2025 1 min read

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ,10000 મીટર દોડમાં ગોલ્ડ અને 1500 મીટર…

સુરત: VNSGU હોસ્ટેલમાં દારૂ મહેફિલથી શિક્ષણ આલમમાં ખળભળાટ, ચાર વિદ્યાર્થીઓના  પ્રવેશ કરાયા રદ

Jan 2, 2025 1 min read

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31st ડિસેમ્બરે દારૂકાંડ ઝડપાયું હતું, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ જામી હતી, અને માત્ર 1 પકડાયો…

સુરત: VNSGUમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા, યુની.એ પોલીસને લખ્યો પત્ર

Sep 5, 2024 1 min read

કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું…