ભરૂચ જિલ્લામાં 6 હજાર બાળકોએ ભણવાનો કર્યો ઈન્કાર, જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા બાળકોને પરત શાળાએ લાવવા પ્રયત્નો શરૂ
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં શાળામાંથી ડ્રોપ આઉટ બાળકો અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ચોકાવનારા આંકડાઓ…
