IPL 2022 : આજથી ક્રિકેટનો મહાકુંભ શરૂ, CSK VS KKR માં પ્રથમ ટક્કર, બે નવા કેપ્ટન હશે સામસામે
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નવા નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નવા નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરશે.
IPL 2022 ને લઈને દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ મહા મુકાબલો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે