🔴 Breaking
અંકલેશ્વર:  ગડખોલ વિસ્તારના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 8 જુગારીઓની ધરપકડગુજરાત સરકારે ચાર જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા,દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં પાણીની ભારે અછતભરૂચ : જંબુસરના મહાપુરા ગામે મીઠા પાણીનો પુરવઠો શરૂ થતાં ગ્રામજનોમાં ખુશી, ધારાસભ્ય-પાણી પુરવઠા વિભાગનો આભાર માન્યો…ભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ, 6 લાખ મેટ્રીક ટન શેરડી પિલાણનો લક્ષયાંકઅંકલેશ્વર: GIDCમાં અનૈતિક સંબંધની આશંકામાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઉત્તર પ્રદેશની સુલતાનપુર વિશેષ MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષમુક્ત જાહેર કર્યાઅંકલેશ્વર: GIDCમાં જમીનમાંથી આગની જ્વાળાઓ નીકળતાં ચકચાર, ગેસ લાઇનમાં લીકેજની ઘટના બાદ આગ ફાટી નિકળીભરૂચ: દીપમાળ શણગારી ઉભા ભજન દ્વારા શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત ઉજવણી !અંકલેશ્વર:  ગડખોલ વિસ્તારના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 8 જુગારીઓની ધરપકડગુજરાત સરકારે ચાર જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા,દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં પાણીની ભારે અછતભરૂચ : જંબુસરના મહાપુરા ગામે મીઠા પાણીનો પુરવઠો શરૂ થતાં ગ્રામજનોમાં ખુશી, ધારાસભ્ય-પાણી પુરવઠા વિભાગનો આભાર માન્યો…ભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ, 6 લાખ મેટ્રીક ટન શેરડી પિલાણનો લક્ષયાંકઅંકલેશ્વર: GIDCમાં અનૈતિક સંબંધની આશંકામાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઉત્તર પ્રદેશની સુલતાનપુર વિશેષ MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષમુક્ત જાહેર કર્યાઅંકલેશ્વર: GIDCમાં જમીનમાંથી આગની જ્વાળાઓ નીકળતાં ચકચાર, ગેસ લાઇનમાં લીકેજની ઘટના બાદ આગ ફાટી નિકળીભરૂચ: દીપમાળ શણગારી ઉભા ભજન દ્વારા શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત ઉજવણી !

Tag: <span>Theft</span>

અંકલેશ્વર: એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટીની બિલ્ડિંગમાં તસ્કરો ત્રાટક્યા,ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

Feb 8, 2023 1 min read

અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટીની બિલ્ડિંગમાં ઓફિસનું તાળું તોડી તસ્કરો રૂપિયા 37,000 થી વધુની કરી ચોરી કરી ફરાર થઈ…

અંકલેશ્વર: મકાનમાંથી કીમતી નળ સહિત પ્લમ્બરીંગના સામાનની ચોરી કરનાર તસ્કરની પોલીસે કરી ધરપકડ

Feb 1, 2023 1 min read

રિયો પ્લાઝા-2માં 54 હજારના પ્લમ્બરીંગનો સામાનની ચોરીના મામલામાં સંડોવાયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નવસારી: ચીખલીની દુકાનમાં તસ્કરોએ બાકોરૂ પાડી રૂપિયા 29 લાખથી વધુના સ્માર્ટ મોબાઇલની કરી ચોરી

Jan 30, 2023 1 min read

તસ્કરોએ તરખાટ મચાવી રૂ.29 લાખના મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ…

સુરત : પાંડેસરા વિસ્તારના ATMમાં ચોરી કરવા આવેલા 2 તસ્કરોની CCTV ફૂટેજના આધારે ધરપકડ…

Jan 25, 2023 1 min read

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ બેન્ક ATMમાં તસ્કરોએ પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

અંકલેશ્વર: કેશવ પાર્ક સોસાયટીમાં તબીબના મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, જુઓ નિશાચરો શું લઈ ગયા..!

Jan 18, 2023 1 min read

પિરામણ રોડ ઉપર આવેલ શ્રવણ સ્કૂલની પાસે કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશ રાણા પોતે ડોક્ટર હોય તેઓનું શિવ…

સાબરકાંઠા:ખેડબ્રહ્મા પોલીસે તસ્કર ગેંગના 11 સાગરીતોની કરી ધરપકડ,જુઓ કેવી રીતે આપતા હતા ચોરીને અંજામ

Jan 13, 2023 1 min read

સાબરકાંઠાની ખેડબ્રહ્મા પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની કડીયા સાસી ગેંગના 11 આરોપીને કુલ રૂપિયા 5,56,746ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ…

અંકલેશ્વર : કારના સાયલેન્સરની ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની GIDC પોલીસે અમદાવાદથી ધરપકડ કરી

Jan 12, 2023 1 min read

અંકલેશ્વર શહેરના પદ્માવતી નગરમાંથી 3 ઇક્કો કારના સાયલેન્સર ચોરીના મામલામાં વધુ એક આરોપીને જીઆઈડીસી પોલીસે ધોળકાથી ધરપકડ કરી…

ભરૂચ: જંબુસરના સનરાઈઝ પાર્કના મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન,સોના-ચાંદીના દાગીનાની ચોરી

Jan 10, 2023 1 min read

ભરૂચના જંબુસર નગરમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે સનરાઈઝ પાર્કમાં ચોરીનો વધુ એક બનાવ બન્યો હતો.

ભરૂચ : આમોદના બંધ મકાનોને તસ્કરોએ બનાવ્યું નિશાન, પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકમાંગ

Jan 7, 2023 1 min read

ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત પંથકમાં 2 બંધ મકાનોના નકુચા તોડી ચોરીનો પ્રયાસ કરતા આમોદ પંથકમાં ચકચાર મચી…

ભરૂચ: SP ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, ટ્રાફિક અને ચોરીના પ્રશ્ને કરવામાં આવી રજૂઆત

Jan 6, 2023 1 min read

શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા લોક દરબારનું આયોજન…