વડોદરા: વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર આવેલ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે.
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે.
મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને…
ઉમરવાડા રેલ્વે ક્રોસિંગ નજીક આવેલ ONGC કુવાના વિસ્તારમાંથી વિવિધ મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 8 બાઇક સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે…
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ કલરવ સ્કૂલ પાસે નવલખા મિલની ચાલના 3 બંધ મકાનો સહિત સાઈબાબાના મંદિરે…
ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 સાગરીતોની ધરપકડ, રૂ. 11.50 લાખની ચોરી કરી થઇ ગયા હતા પલાયન
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં મોટી સંખ્યામાં રૂપિયાની લેતી દેતી થતી હોય છે,…
બાકરોલ ગામની સીમમાંથી ચાર વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.59 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા…
દિવાળી એટલે ગુજરાતી ફરવા ઉપડી જાય. દિવાળીના વેકેશનમાં મોટાભાગના ગુજરાતી ફરવા જવાનું પસંદ કરે છે.