🔴 Breaking
સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ચેતવણી: “તમે નહીં કરો તો અમે કરીશું” — પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ મુદ્દે FSSAI સામે કડક વલણભરૂચ: સ્વતંત્રતા પર્વ પર પ્રથમ વખત એમ્બ્યુલન્સની તિરંગા રેલી,લોકોમાં જમાવ્યું આકર્ષણભરૂચ: ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન, ડો. પ્રશાંત કોરાટે ભાગલાના બલિદાનોને યાદ કર્યાઅંકલેશ્વર-હાંસોટમાં સમી સાંજે વાતાવરણમાં પલટો, ધીમીધારે વરસ્યો વરસાદભરૂચ : યુવાઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા નવનિર્માણ સંઘ અને BNS ગુપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય…ભરૂચ: પારસીઓના તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી,આગેવાનો જોડાયાભરૂચ : 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની મનુબર ગામમાં ભવ્ય ઉજવણી, પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન કરાયું…ભરૂચ : સુરતથી આવેલી કાવડ યાત્રામાં હજારો કાવડિયાઓ જોડાયા, નર્મદા નદીમાંથી પવિત્ર જળ કાવડમાં લઈ યાત્રા રવાના થઈ…સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ચેતવણી: “તમે નહીં કરો તો અમે કરીશું” — પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલ મુદ્દે FSSAI સામે કડક વલણભરૂચ: સ્વતંત્રતા પર્વ પર પ્રથમ વખત એમ્બ્યુલન્સની તિરંગા રેલી,લોકોમાં જમાવ્યું આકર્ષણભરૂચ: ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન, ડો. પ્રશાંત કોરાટે ભાગલાના બલિદાનોને યાદ કર્યાઅંકલેશ્વર-હાંસોટમાં સમી સાંજે વાતાવરણમાં પલટો, ધીમીધારે વરસ્યો વરસાદભરૂચ : યુવાઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા નવનિર્માણ સંઘ અને BNS ગુપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય…ભરૂચ: પારસીઓના તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી,આગેવાનો જોડાયાભરૂચ : 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની મનુબર ગામમાં ભવ્ય ઉજવણી, પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન કરાયું…ભરૂચ : સુરતથી આવેલી કાવડ યાત્રામાં હજારો કાવડિયાઓ જોડાયા, નર્મદા નદીમાંથી પવિત્ર જળ કાવડમાં લઈ યાત્રા રવાના થઈ…

Tag: <span>thief</span>

સુરત : અડાજણ વિસ્તાર સ્થિત જૈન દેરાસરમાં તસ્કરોનો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

Aug 11, 2025 1 min read

સુરતના અડાજણ વિસ્તારમાં જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. CCTVના આધારે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા…

અંકલેશ્વર: સારંગપુર ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી

May 2, 2025 1 min read

ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક…

અંકલેશ્વર : ભાટવાડમાં મહિલા ઘર બંધ કરીને સામાન ખરીદવા જતા ચોરે હાથ સફાઈ કરી,રૂ.4 લાખની મત્તાની ચોરીથી ચકચાર

Feb 24, 2025 1 min read

અંકલેશ્વર શહેરના ભાટવાડમાં સાંજના સમયે મહિલા ઘર બંધ કરી સમાન લેવા ગઈ હતી,તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન…

સુરત : ચોર મહાકુંભમાં ગયો અને પોલીસને મળી બાતમી,31 વર્ષથી ચોરી કરીને ફરાર આરોપીની દિલ્હીથી ધરપકડ

Feb 21, 2025 1 min read

સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી,જે ઘટનામાં 31 વર્ષથી ફરાર ચોર…

સુરેન્દ્રનગર : ઘરફોડ ચોરી કરતી મધ્યપ્રદેશ ગેંગના ચોરની રૂ.8.50 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ

Sep 29, 2024 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગના એક આરોપીને પોલીસે દબોચી લીધો હતો.અને પોલીસે રૂપિયા 8…

નવસારી : અનેક રાજ્યોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર ઝડપાયો

Feb 28, 2024 1 min read

ગ્રીડ પાસેથી ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ચોરીઓનાં અનેક ગુનાઓમાં સામેલ રીઢા ચોરને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી…

વડોદરા : માંડવી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

Feb 5, 2024 1 min read

માંડવી વિસ્તારમાં ઘડિયાળી પોળમાં મધરાતે તસ્કરોએ ત્રાટકી એક દુકાનમાં હાથફેરો કરી નાસી છુટતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ…

અંકલેશ્વર: મોબાઈલ ટાવરના સેલટર રૂમમાંથી રૂ.1.44 લાખના માલમત્તાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

Feb 2, 2023 1 min read

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જૈન ધર્મશાળા પાછળ ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર આવેલ છે.

અંકલેશ્વર: મકાનમાંથી કીમતી નળ સહિત પ્લમ્બરીંગના સામાનની ચોરી કરનાર તસ્કરની પોલીસે કરી ધરપકડ

Feb 1, 2023 1 min read

રિયો પ્લાઝા-2માં 54 હજારના પ્લમ્બરીંગનો સામાનની ચોરીના મામલામાં સંડોવાયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે