🔴 Breaking
અંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારતનો ધમાકેદાર વિજય! પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી ભારત બન્યું ચેમ્પિયનઅંકલેશ્વર: દિવાળી વેકેશન- છઠપૂજાના તહેવારના  પગલે કામદારોએ પકડી વતનની વાટ, ઉદ્યોગોમાં કામદારોની અછત !નર્મદા : જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત નાંદોદમાં સ્વચ્છતા અભિયાન યોજાયુંભાવનગર : લાભપાંચમના શુભ મુહૂર્તે તળાજા માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યું, કપાસ-મગફળીની આવક સાથે હરાજીના શ્રી ગણેશભરૂચ: પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પુષ્પાંજલિ અર્પણ કરાયસુરત : લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપાર-ધંધાના શ્રી ગણેશ,દિવાળી વેકેશન બાદ બજારો અને જ્વેલર્સ શોરૂમ ફરી ધમધમતા થયાભરૂચ:DLSA દ્વારા NALSA સ્થાપના દિવસ અને દીપોત્સવની ત્રિવેણી ઉજવણી,કસક વડીલોના ઘર, જિલ્લા જેલ અને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં કાનૂની જાગૃતિના કાર્યક્રમો યોજાયા અંકલેશ્વર: બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે રેલી સહિતના કાર્યક્રમો યોજાશે, મંત્રી રીવાબા જાડેજા રહેશે ઉપસ્થિતઅંડર-19 એશિયા કપ ફાઇનલમાં ભારતનો ધમાકેદાર વિજય! પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી ભારત બન્યું ચેમ્પિયનઅંકલેશ્વર: દિવાળી વેકેશન- છઠપૂજાના તહેવારના  પગલે કામદારોએ પકડી વતનની વાટ, ઉદ્યોગોમાં કામદારોની અછત !નર્મદા : જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત નાંદોદમાં સ્વચ્છતા અભિયાન યોજાયુંભાવનગર : લાભપાંચમના શુભ મુહૂર્તે તળાજા માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યું, કપાસ-મગફળીની આવક સાથે હરાજીના શ્રી ગણેશભરૂચ: પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પુષ્પાંજલિ અર્પણ કરાયસુરત : લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપાર-ધંધાના શ્રી ગણેશ,દિવાળી વેકેશન બાદ બજારો અને જ્વેલર્સ શોરૂમ ફરી ધમધમતા થયાભરૂચ:DLSA દ્વારા NALSA સ્થાપના દિવસ અને દીપોત્સવની ત્રિવેણી ઉજવણી,કસક વડીલોના ઘર, જિલ્લા જેલ અને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં કાનૂની જાગૃતિના કાર્યક્રમો યોજાયા અંકલેશ્વર: બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે રેલી સહિતના કાર્યક્રમો યોજાશે, મંત્રી રીવાબા જાડેજા રહેશે ઉપસ્થિત

Tag: <span>Transfer</span>

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર,નાયબ મામલતદાર સંવર્ગના 48 અધિકારીઓ-કર્મચારીઓની બદલી

Oct 24, 2026 1 min read

ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લાના નાયબ મામલતદાર સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલીના…

ભરૂચ: નવા SP તરીકે અક્ષયરાજ મકવાણાની નિમણુંક, મયુર ચાવડાની સ્ટેટ મોનીટરીંગ સેલના અધિક્ષક તરીકે બદલી

Aug 19, 2025 1 min read

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 116 આઈપીએસ અધિકારીની બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની પણ…

સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની બદલી, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ બદલીના આપ્યા આદેશ

Mar 18, 2025 1 min read

સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલીક અસરથી બદલી કરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ…

વલસાડ : નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટના કન્સ્ટ્રક્શન માટે દબાણ હટાવવામાં આવતા વેપારીઓમાં આક્રોશ

Mar 6, 2025 1 min read

વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર…

સુરત : વિદેશમાંથી જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો, બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને લાજપોર જેલ લવાયો…

Dec 18, 2024 1 min read

સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે. જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન…

ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિ. કમિશનર તરીકે બદલી, જાણો કોણ છે ભરૂચના નવા કલેક્ટર..!

Dec 4, 2024 1 min read

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની પણ બદલી કરવામાં આવી છે, જ્યારે ભરૂચના કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુ. કમિશનર…

ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની બદલીના આદેશ

Nov 29, 2024 1 min read

GAS કેડરના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે.રાજ્યભરના 37 અધિકારીઓને ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી અને નિમણૂક વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી ગુજરાત…

વલસાડ : ફેર બદલી કેમ્પમાં 235માંથી 117 બેઠક પર અગ્રતા આપવાની જાહેરાત સામે 500 શિક્ષકોનો હોબાળો..!

Nov 20, 2024 1 min read

વલસાડ BRC ભવન ખાતે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.…

રાજ્ય સરકારે શિક્ષકોની બદલીના નિયમો કર્યા જાહેર, જાણો કયા નવા નિયમો આવ્યા

Nov 12, 2024 1 min read

નવા વર્ષમાં શિક્ષકો માટે રાજ્ય સરકારે એક મોટા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર…