ભરૂચ : જંબુસરના કાવા ગામના વણકરવાસમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી…
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી.