અંકલેશ્વર : સુકો કચરો એકત્ર કરી રિસાયકલ કરવાના અનોખા અભિયાનનો પ્રારંભ
ઘરે-ઘરેથી સુકો કચરો એકત્ર કરી રિસાયકલ કરવાનું અભિયાન, અખિલ હિંદ મહિલા પરિષદ તથા ઇનરવ્હીલ ક્લબ દ્વારા પ્રારંભ.