🔴 Breaking
IPL 2027ની તમામ ટીમોનું રિટેન્શન લિસ્ટ જાહેર,જુઓ સંપૂર્ણ લિસ્ટગુજરાત પેટર્નના વિકાસ કામોની યાદીમાં મનમાનીનો આક્ષેપ: તિલકવાડાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુંઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, જો કે ટેકનિકલ પુરાવા કેસના સમર્થનમાંભરૂચ : કાલી તલાવડી-સ્પોર્ટ સંકુલ ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો, સાંસદ-ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત…પંચમહાલ : TMC ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું…પાટણ : એક વ્યક્તિ પર બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ..!પીએમ નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સારા સહયોગની કરી અપીલ ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાળી બાદ દુર્દશા, ફટાકડાના સ્ટોલ હટ્યા પછી ચારેય બાજુ ગંદકીના ઢગ ખડકાયાIPL 2027ની તમામ ટીમોનું રિટેન્શન લિસ્ટ જાહેર,જુઓ સંપૂર્ણ લિસ્ટગુજરાત પેટર્નના વિકાસ કામોની યાદીમાં મનમાનીનો આક્ષેપ: તિલકવાડાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુંઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, જો કે ટેકનિકલ પુરાવા કેસના સમર્થનમાંભરૂચ : કાલી તલાવડી-સ્પોર્ટ સંકુલ ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો, સાંસદ-ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત…પંચમહાલ : TMC ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું…પાટણ : એક વ્યક્તિ પર બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ..!પીએમ નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સારા સહયોગની કરી અપીલ ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાળી બાદ દુર્દશા, ફટાકડાના સ્ટોલ હટ્યા પછી ચારેય બાજુ ગંદકીના ઢગ ખડકાયા

Tag: <span>Water Flooded</span>

નવસારી : વહેલી સવારથી જ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત, ક્યાક વૃક્ષો ધરાશાયી તો ક્યાક ભરાયા પાણી

Jul 7, 2022 1 min read

શહેર અને જિલ્લામાં ચોમાસું જામ્યું છે, ત્યારે વહેલી સવારથી વરસાદે માહોલ જમાવ્યો છે. શહેરમાં વરસેલા વરસાદને કારણે જનજીવન…

સુરત : જહાંગિરપુરાના વીર સાવરકર આવાસમાં ભરાયા ઘૂંટણસમા વરસાદી પાણી, મનપાની પોલ ખુલ્લી પડી…

Jul 7, 2022 1 min read

જહાંગિરપુરા વિસ્તારમાં આવેલ વીર સાવરકર આવાસમાં વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાય જતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો…

ગીરસોમનાથ: સતત બીજા દિવસે પણ સાંબેલાધાર વરસાદના કારણે જળબંબાકાર, માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ

Jul 7, 2022 1 min read

ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વહેલી સવારથી વરસાદ વરસાવવાનું શરૂ કર્યુ છે.

દેવભૂમિ દ્વારકા : કલ્યાણપુરના રાવલ ગામે વરસાદી પાણી ભરાયા, કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ સમીક્ષા કરી

Jul 7, 2022 1 min read

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે રાવલ ગામ કે…

ગીર સોમનાથ: સુત્રાપાડામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકાર

Jul 6, 2022 1 min read

ગીર સોમનાથ જીલ્લા સુત્રાપાડામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું…

ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો, આમોદને બાદ કરતાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

Jul 6, 2022 1 min read

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગત…

અંકલેશ્વર: ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા , પીરામણ નાકા પાસે વૃક્ષ ધરાશાયી

Jun 19, 2022 1 min read

આજરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંકલેશ્વર શહેરમાં અનેક સ્થળે પાણી…