અમદાવાદ : નવદંપતીના પરિવારને ફોટોગ્રાફરે આપી અનોખી ભેટ, થિયેટર બુક કરાવી સ્ક્રીન પર બતાવ્યો લગ્નપ્રસંગ.
એક પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયા બાદ લગ્નના ફોટોગ્રાફરે પ્રથમ માસિક એનિવર્સરી નિમિત્તે નવદંપતીના પરિવારને અનોખી સરપ્રાઈઝ આપી હતી.
એક પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયા બાદ લગ્નના ફોટોગ્રાફરે પ્રથમ માસિક એનિવર્સરી નિમિત્તે નવદંપતીના પરિવારને અનોખી સરપ્રાઈઝ આપી હતી.
લગ્નમાં આઉટફિટ, લોકેશનથી લઈને મેનુ પર ખાસ ધ્યાન આપવું પડે છે. કન્ફેક્શનર્સ હંમેશા લગ્નોમાં કેટરિંગની સંપૂર્ણ જવાબદારી લે…