🔴 Breaking
સારા વરસાદ બાદ કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં 72,847 હેકટર જમીનમાં કપાસના પાકનું વાવેતર !સુરત : ડિંડોલીના રાજમહેલ મોલમાં યુવકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, 3 મિત્રો જ નીકળ્યા કાતિલ!Jioનો સૌથી સસ્તો પ્લાન! સીમકાર્ડ સક્રિય રાખવા માટે બેસ્ટ ઓપ્શન, મળશે કોલિંગ, ડેટા અને SMSની સુવિધા!વલસાડ : ધરમપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગાંજાનું વાવેતર,રૂ.9.55 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડભરૂચ: ઝઘડિયામાં પાંજરામાંથી દીપડો ફરાર, બે મહિલા શ્રમજીવી પર કર્યો હુમલોભરૂચ: મોંઘવારી વચ્ચે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયુઅંકલેશ્વર: સુરવાડી બ્રિજ પર વરસાદ બાદ હવે રસ્તા પર રેતીના સામ્રાજ્યથી અકસ્માતનો ખતરોભરૂચ: જિલ્લાની ન્યાયાલયોમાં યોજાયેલ લોક અદાલતોમાં 20549 કેસોનો નિકાલ, ₹ 22.33 કરોડનું સમાધાનસારા વરસાદ બાદ કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં 72,847 હેકટર જમીનમાં કપાસના પાકનું વાવેતર !સુરત : ડિંડોલીના રાજમહેલ મોલમાં યુવકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, 3 મિત્રો જ નીકળ્યા કાતિલ!Jioનો સૌથી સસ્તો પ્લાન! સીમકાર્ડ સક્રિય રાખવા માટે બેસ્ટ ઓપ્શન, મળશે કોલિંગ, ડેટા અને SMSની સુવિધા!વલસાડ : ધરમપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગાંજાનું વાવેતર,રૂ.9.55 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડભરૂચ: ઝઘડિયામાં પાંજરામાંથી દીપડો ફરાર, બે મહિલા શ્રમજીવી પર કર્યો હુમલોભરૂચ: મોંઘવારી વચ્ચે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયુઅંકલેશ્વર: સુરવાડી બ્રિજ પર વરસાદ બાદ હવે રસ્તા પર રેતીના સામ્રાજ્યથી અકસ્માતનો ખતરોભરૂચ: જિલ્લાની ન્યાયાલયોમાં યોજાયેલ લોક અદાલતોમાં 20549 કેસોનો નિકાલ, ₹ 22.33 કરોડનું સમાધાન

Tag: <span>Worship</span>

નવસારી : નારિયેળી પૂનમ પર્વ નિમિત્તે સાગરખેડૂઓ દરિયાદેવની પૂજા કરી દરિયો ખેડવાની કરી શરૂઆત

Aug 9, 2025 1 min read

નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત…

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ સોમવારે પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરે ભક્તોનો છલકાયો સાગર, શિવ નામનો ગુંજ્યો નાદ

Jul 28, 2025 1 min read

અંકલેશ્વર નગરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રથમ સ્થાન માનવામાં  છે.ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના…

ભરૂચ : શિયાલીના જ્ઞાનયોગ દર્શન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે  બર્ફાની બાબાના દર્શન કરતા શ્રદ્ધાળુઓ

Jul 28, 2025 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે શ્રાવણ નિમિત્તે અમરનાથની ગુફામાં…

અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન

Jul 27, 2025 1 min read

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો…

ગુજરાતમાં પાવનકારી અષાઢી બીજની ભક્તિસભર ઉજવણી,ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તિનો સાગર છલકાયો

Jun 27, 2025 1 min read

અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે 148મી રથયાત્રા યોજાઈ રહી છે.'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી…

વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં દર્શન કર્યા

May 25, 2025 1 min read

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરી. આ…

ગીર સોમનાથ : સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા કાજે સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા કરાઈ

May 8, 2025 1 min read

ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા…

અંકલેશ્વર: સજોદ ગામ સ્થિત મહાભારત કાળના વાળીનાથ મંદિરે ચૈત્ર મહિનામાં ભક્તોની ભારે ભીડ, ઠંડુ ભોજન આરોગવાની છે માન્યતા

Apr 13, 2025 1 min read

ચૈત્ર માસમાં અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત મહાભારત કાળના પૌરાણિક મંદિર એવા બળિયાદેવ બાપજીના વાળીનાથ મંદિરે ભક્તોની ભીડ જામી…

ગીર સોમનાથ : મહાદેવના ભક્તોને ઘર બેઠા કૃપા પ્રસાદ પહોંચાડવાની સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાયો

Mar 10, 2025 1 min read

સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર રૂપિયા 25માં  બિલ્વ પૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ…