WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું..!
મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેણે સતત ત્રીજી મેચ જીતી છે.
મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેણે સતત ત્રીજી મેચ જીતી છે.
વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત શનિવારે (4 માર્ચ) મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ધમાકેદાર રીતે થઈ હતી.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2023) ની આજથી એટલે કે 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.